પેહરાવી હાર તમને, અમે તમને જીતી ગયા,
હાર્યું તમે દલડું તમારુ, તમે મુજને જીતી ગયા,
થઈ જીત પ્રીતની, રીત જગતની જીતી ગયા,
હા આપણે બે હતા, તે એક થઈ ગયા.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111809771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now