બે પૈડાની સાઇકલ માણસને કેટકેટલીય મદદરૂપ થાય છે,

ગંતવ્ય સ્થાને સરળતાથી મુકી આવે શરીરને પણ ફાયદારૂપ થાય છે,

હવામાં ના ઝેર ઓકે પ્રકૃતિ પણ તેનાથી પ્રફુલ્લિત થાય છે,

બસ, માણસ તું ચાલ સાઈકલના બોધે જો જીવન કેટલું સરળ જાય છે,,,!!

World Bicycle Day

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111809643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now