પતિ :- મારી બહેનના હાથની રસોઈનો સ્વાદ એટલે જાણે અમૃત.... આહાહાહા... પત્ની :- રહેવા દો હવે બહુ વખાણ કરવાના...ભાઈબીજ ના એક જ દિવસે ગળચવા જાવ છો.તો એક દિવસ સારું બનાવે જ ને ...??? પતિ :- હે મહાન બુદ્ધિશાળી આત્મા. અરે પૂરું સાંભળતો ખરી. આ તો તારો ભાઈ મને એવું કહેતો હતો...!🤪😂😄😄