કહ્યું પણ છે ને સાથ આપ્યો પણ છે,
વ્યવહાર બધાએ સાચવ્યો પણ છે,
જાણું છું હું, માંગણીઓ મારી અયોગ્ય ને સ્વાર્થી છે,
હું રોકાઈશ ક્યારેક, સુરજ બધાનો આથમ્યો પણ છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111809401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now