આભલાં જડેલ ચુંદલડીમાં આભલે આભલે દિસે મુખડું તારું
હારલાં લઈ ઉભી હાથમાં આવે તો હોંશે હોંશે વધાવું
હરખે ન સમાતી ઝુરતી વિયોગીના ગુણલાં શા ગાઉં
પ્રિયતમનું "આગમન" કરતી પાવન નારને શમણેથી શીદને જગાવું

-श्रद्धा

Gujarati Poem by शंखनाद : 111808205
Ash 4 year ago

ખૂબ સરસ મજાની 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now