હું ત્યાંજ ઉભો છું જયાં મારો તેં બેશર્મિથી ત્યાગ કરી દીધો.
આજે પણ એજ જગ્યાએ જઈ વિચારું છું કે મારો શું ગુનો હતો?
-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111808161
Mrs Farida Desar 4 year ago

વગર ગુના એ સજા આપી દીધી એ જિંદગી શું કામ તું આટલી બેવફા થઈ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now