સારું ઈચ્છવા કડવા વેણ પણ બોલશે,
મુસીબતમાં એ ઢાલ બનીને ઊભશે,
ગુસ્સો નાક પર છતાં દિલ નરમ રાખશે,
દોસ્ત! એ ભાઈ જ હોય જે બધાથી વિશેષ તમને રાખશે!
Happy Brothers Day!
-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111807467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now