મળવું ના મળવું કિસ્મતને આધીન
પણ પ્રીતનાં પુષ્પો પાંગર્યા છે
મુલાકાતની શાયદ આ અંતિમ ઘડી
પણ પ્રણયના ઉપવન મહેંકયા છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111807178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now