💬💗ગમી જાય કોઈ અજાણ્યું સંગીત,

એ પણ એક ગીત છે



દિલ થી સમજી જાજો કે,

એ પણ એક પ્રીત છે



સમજી શકાય ના જે શબ્દોને,

એ પણ એક સંગીત છે



હૈયું મારું હરવી લીધું જેણે,


એ પણ એક મનમિત છે💬💗

Gujarati Poem by Ash : 111806256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now