જયારે ચારે ઓર અંધારું હોય ... તો ... પ્રેરણા ... નો સુરજ બને કોણ ... જગત છે આખું ... મદભેદ ... માં ... મનમેળ ... કરે કોણ ... તું રાહ .. ના જો ,... છેઃ ... વિશ્વાસ ... તો નિર્ણય કર , આગળ વધ ... સૂરજની કિરણ , અમ્બરની ઉંચાઈ ... તારું સ્વાગત કરવા ...તૈયાર ... છેઃ . .. તું . .. શરૂઆત કર . ..