સન્માન પણ કદાચ કાયમ ન પણ મળે. પૈસા ઉડાવતા રહેવાથી પાછા કદાચ ન પણ મળે.પણ અનુભવથી એટલું સમજાઈ ગયું છે કે પ્રેમ અને વિશ્વાસ જેટલી માત્રામાં આપતા રહીએ છીએ ત્યારે એનાથી વધુ તાકાતથી વધુ માત્રામાં પાછા મળીને જ રહે છે.તેથી આ બંને ક્ષેત્રમાં બધાને અમીરી મળી છે,ત્યારે એને લૂંટાવામા પાછા પડવું ના જોઈએ.
-Shanti Bamaniya