હું અને મારા અહેસાસ
આસું ની વણઝાર ચાલી આંખ માં થી યાદ માં તારી,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી ચાહ માં તારી.
રોજ જોયા આયના માં નિત નવા સપના ઓ ને,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી રાહ માં તારી.
રોકવા માગું છતાં રોકી શકું ના દિલ
ને મારા હું,
આસું ની વણઝાર ચાલી આંખ માં થી
લાહ માં તારી.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ