અજાણ્યા ને જાણીતા કર્યા,,
અવનવી વાતો થી પરિચિત કર્યા,
દેશ પરદેશ ની વાતો થી માહિતગાર કર્યા,
દૂર રહેતા પરિવાર જનો થી નજીક કર્યા.

Thank you Social media 📱

Gujarati Thank You by Parmar Sadhna : 111803848

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now