હું કોઈ લેખિકા નહીં પણ મારી લાગણી શબ્દોમાં ઢાળતા શીખું છું. માતૃભારતી એ મને આ પ્લેટફોર્મ આપ્યું કે જ્યાં હું વિના સંકોચ મારી લાગણીઓ લખી શકી તેથી માતૃભારતીની હું ખુબ આભારી છું. ૨૯/૪ ના એક બીજી એપ્લિકેશન કે જેમાં મારી વાર્તાઓ શ્રેષ્ઠ વાર્તામાં સિલેક્ટ થાય છે આથી માતૃભારતી અને અહીં મને અજાણ્યો જ માતૃભારતી પરિવાર મળ્યો એ પરિવારના દરેક સદશ્યોનો પણ આભાર માનું છું. કારણકે એમના લાઈક અને પ્રતિભાવના લીધે હું મારુ લેખન ઉત્સાહિત થઈ ને શ્રેષ્ઠ લેખન લખી શકું છું. દરેક વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર.🙏🏻🙏🏻
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻