સઘળું બધું જ કૃષ્ણમય બની ગયું,
સર્વત્ર વાતાવરણ વૈકુંઠ બની ગયું,
જોને જાણે ભાગ્યનો ઉદય થયો જ..
દોસ્ત! છતાં તારું સ્મરણ હ્રદયને નિરંતર સ્પર્શતું ગયું.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111801573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now