આત્મા છે એક તો જુદા જુદા કેમ લાગે?
શરીર અલગ ત્યાં આંસુ એક જેવાં કેમ લાગે?
મન એક તો મનમાં આવી કેમ તું વસે?
નથી કોઈ સગપણ તો સ્નેહ કેમ જાગે?
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111799301

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now