अविवेको हि सर्वेषाम्,
आपदां परमं पदम्।
विवेकरहितो लोके,
पशुरेव न संशय:॥
(महा सुभाषित संग्रह)
વિન્યાસ -- अविवेक: हि,
पशु: एव।
ભાવાર્થ -- જેમની પાસે યોગ્ય અને અયોગ્ય નક્કી કરવાની વિવેકશક્તિ નથી એમને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લોકમાં આવાં લોકો પશુ જેવાં છે.
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏