હું જાણું છું હું કંઇજ નથી તોય જો ને...
ધબકાર મારો કેટલા મને લાડ લડાવે છે,
થઈ જાય ક્યારેક મને કે હું જ છું બધું એનું...
વિચાર આવતાં જ ચોધાર આંસુ રડાવે છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111797404
Shefali 5 year ago

વાહ વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now