તૂટતા રહ્યા છતાં હસતા રહ્યા અમે,
ને ખુદને જ એમ ડંખતા રહ્યા અમે.
અંતિમ આધાર એ હતા જીવનનો,
એમનો થોડો સાથ ઝંખતા રહ્યા અમે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111797015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now