કેટલીયે યોનીઓમા ભટક્યા પછી
મનુષ્ય અવતાર મળ્યો
અને
મનુષ્ય બન્યા પછી પણ દિશાહીન બનીને
ભટકું જ છું..

ફક્ત જીંદગીનું સુકાન
આપણા હાથમા હોવું જ જરૂરી નથી,
દિશા પણ જરૂરી છે..

હે ઇશ્વર સાચી દિશામા સાચી રીતે આગળ વધવાની શક્તિ આપજે.. 🙏🙏🙏

-priten

Gujarati Motivational by Priten K Shah : 111795477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now