ખુશામતથી કરેલા કાર્યોને
શબ્દોના ત્રાજવે ના તોલ
કદર થાય જો સાચા કાર્યની
આપોઆપ વધી જાય મોલ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111794815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now