ઘર નાનુ હશે તો ચાલશે પણ, મનનો દરવાજો તો મોટો જ રાખજો,
તો જ એમાથી દુઃખને જતા ને, સુખને આવતા વાર નહી લાગે..!!
બાલમંદિર થી લઈ કોલેજ સુધી
બધું જ ભણાવવામાં આવ્યું
ત્રિકોણ, ગુરુકોણ, લઘુકોણ, ષટકોણ....
પણ
જીવનમાં જે હંમેશા ઉપયોગી છે
તેને ક્યારેય ભણાવવામાં નથી આવ્યું.
તે છે.... દ્રષ્ટિકોણ