ચાલને એક પગલું ખુશીયો તરફ વધારીએ,
દર્દ, પીડા, તકલીફ, ગુસ્સાને આ હોલિકા દહનમાં હોમીએ,
ચાલને સમર્પણ, દયા, લાગણીને એકમેકમાં ભરીએ,
દોસ્ત! આસપાસના આવરણને હકારાત્મકતા યુક્ત બનાવીએ!
Happy Holi..

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111792603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now