ચોમાસુ ટાઢો વરસી ગયો,
ભર શિયાળે ઠંડી ગઇ!
ઉનાળો આકરો તપે એ
પે'લાં વસંત આવી ગઇ.
સજની સમય વહી જાય!
વૈશાખી વા વિજોગી ફૂંકાય !
હૈયે હેતની હેલી હોય તો!
અમી છાંટણાં બે કરી જા.
- 𝓥𝓪𝓽𝓽𝓼𝓪𝓵𝔂𝓪

Gujarati Shayri by वात्सल्य : 111790785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now