મીઠાશ હોઠને સ્પર્શે ને ખુશ થાઉં એવી યારી છે,
કાજુકતરી મોકલાવ તો ખબર પડે તું દોસ્ત મારી છે.
☺️☺️☺️


-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111789937
ધબકાર... 5 year ago

કોઈપણ સ્વીટ ચાલે... ☺️

Anurag Basu 5 year ago

શહેર વસ્યું નહીં...અને લુટારુઓ પહેલા થી હાજર😝😝😜

Krishvi 5 year ago

🍰 કાજુ કતરી નથી આ ચાલે તો....😛

ધબકાર... 5 year ago

તારે મને આપી પહેલ કરાય. ☺️

Tinu Rathod _તમન્ના_ 5 year ago

અરે મને કોઈ આપે તો આપુ ને..🤨

ધબકાર... 5 year ago

કોઈને મોકલવા તો દો. 🙄

Ridj 5 year ago

Thodu aa baju pan aava do..

ધબકાર... 5 year ago

એ તો બહું ટાઈમ થઇ ગયો.

Shefali 5 year ago

મેં તો આપ્યું છે.. તો મને મોકલાવ જે .

ધબકાર... 5 year ago

તે આપ્યું ક્યારેય તો માંગે છે. 🙄

Tinu Rathod _તમન્ના_ 5 year ago

Ek be aa baju pn mokljo 😀😀😃😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now