જંગલ વિચારોનું એવું ભયાનક ડરાવે,
ના રસ્તો મળે કે ના કોઈ બચાવવા આવે,
પોતાનાથી દૂર કરી બીજાના ઈશારે નચાવે,
અંધારાને આજે સૂરજની ઓળખાણ થઈ ગઈ છે.
મારાં સપનાંઓની દુનિયા આજે રંગીન થઈ ગઈ છે.
- તેજસ

-tejash belani

Gujarati Shayri by તેજસ : 111789593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now