મારા હૃદયના તળિયે સુધી તમારુ નામ અકબંધ કરી ચુકી છું,
મારુ સંપૂર્ણ જીવન તમારે નામ કરી ચુકી છું,
કરે કયામત જુદા આપણને,
દોસ્ત! હું તો મારો આત્મા પણ તમારે નામ કરી ચુકી છું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111789300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now