લાગણી મારી છુપાવે તુજથી,
આંખો મારી એટલી પણ વફાદાર નથી,

જુએ જરીક તુજને ને છલકી જાય છે,
એને તો મારી નાં ની પણ દરકાર નથી.

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111788342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now