ઢેર સારી આશાઓ સંગે
મન વિહરે ગગન ગોખે
લક્ષ્ય સાધે અર્જુનની આંખે
ઊડાન ભરે શિખરની ટોચે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111787172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now