યુધ્ધ બહુ ચાલે..
હ્દય અને દિમાગ વચ્ચે.
પણ ..
બહુ જ પ્રેમ થી આ હ્દય ..❤️
બહુ જ ચાલાક એવા
દિમાગ ને પણ..
હરાવી દે...
અને પછી પોતાની જ મન મરજી ચલાવી લે..

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111786955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now