જો આપણે
છેલ્લા શ્વાસ સુધી આનંદ માણવો હોય તો,
ક્યારે ચાલવું ?
ક્યારે દોડવું ? ને
ક્યારે થોભવું ?
એ સમજવું અત્યંત જરૂરી બની જાય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111786883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now