ચાલને આજે પરસ્પર પ્રોમિસ કરી લઇએ !
ગમે તેટલું લડીએ પરંતુ સાંજે એક થઇ જઈએ.
તું બોલી ગઇ હોય તો હું સામે ના બોલું!
અને હું અબોલ હોઉં તો તું બોલાવી દેજે !
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111784470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now