અત્યાર સુધી, સરપંચ શીવાભાઈ અને તેમના પત્ની પાર્વતી બહેન વાતચીત કરી રહ્યા હતા, ત્યારબાદ
પચાસ લાખ રૂપિયા રોકડા, લઈને આવેલ અવિનાશ, અને સરપંચ વચ્ચે થોડી ઔપચારિક વાતચીત ચાલી,
બાકી અન્ય હાજર લોકોમાંથી, અવિનાશ સાથે મુંબઈથી આવેલો ઈર્ષાળુ વિનોદ, સરપંચનો જુગારી દીકરો જીગ્નેશ, અને ગામનો ટ્રાવેલ્સ વાળો, ભુપેન્દ્ર
એ ત્રણે ચૂપચાપ જે થઈ રહ્યું હતું, તે ધ્યાનથી જોઈ રહ્યા છે.
ભાગ - ૮
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923766/ispector-acp-8