ભારતની ધરતી નું ગૌરવ હતા
સંગીત જગતમાં અજેય હતા
વિશ્વના ફલક પર છવાઈ રહ્યા
ભારતનું અણમોલ રતન હતા

હૈયે વિષાદના વાદળો ઉડી રહ્યા
સ્વરકોકિલા  વિદાય લઇ રહ્યા
ઉડી ગઈ કોયલ આજે ભારતની
કળાના ઉપાસક આજે નથી રહ્યા

- બકુલની કલમે.. ✍️
મારાં વ્હાલા અને હું હંમેશ જેમની પાસે પ્રેરણા લઉં છું એવા અને મહાન શબ્દ પણ ટૂંકો પડે એવા ભારતરત્ન, સ્વરકોકિલા સુરસામ્રાગ્નિ લતાજીને ભાવભરી શ્રદ્ધાંજલિ 🙏🌹💐❤️😭
06th Feb 2022

Gujarati Tribute by Bakul : 111783687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now