દર્પણની સામે ઊભો રહ્યો...
આ કપરા કાળમાં... કાલિદાસ
દર્પણ પણ વ્યંગમાં હસ્યું...
અલ્યા માસ્ક તો ઉતાર...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111783474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now