હે પ્રભુ મારે કંઈ લેવું નથી,
પણ કહેવું છે, કે તારી બનાવેલી દુનિયામાં હવે,
માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.

સારા માણસની, નરસા માણસ વિશે, પ્રભુને ફરિયાદ.
https://www.matrubharti.com/book/19908803/o-lord-i-have-nothing-to-take-but-to-say

Gujarati Motivational by Shailesh Joshi : 111783393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now