Gujarati Quote in Poem by DeepSea

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા બંને ની વાતો કરતા મને આપણી વચ્ચે નું મૌન વધારે ગમે છે,
તારા શબ્દો કરતા મને તારી આંખો વાંચવી વધારે ગમે છે,
મારી આસપાસ ના શોર કરતા મને આપણી વચ્ચે ની શાંતિ વધારે ગમે છે,
આખા દિવસ ના 24 કલાક કરતા મને આપણી એ થોડી ક્ષણો વધારે ગમે છે,
તારો હાથ પકડવા કરતા મને તારો આંખો નો સ્પર્શ વધારે ગમે છે,
તારા સ્પર્શ કરતા તું અડ્યા વગર પણ મને સ્પર્શે છે એ મને વધારે ગમે છે,
તારી સાથે વાત કરતા તને બસ એમ જ નિહાર્યા કરવું મને વધારે ગમે છે...

-Deepa

Gujarati Poem by DeepSea : 111782928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now