ખીલી વનરાઈ પ્રિયા મળવા તું આવને!
ડાળી ખીલ્યાં ફૂલ વેણી બનાવવા આવને!
જોઉં છું તારી વાટ વગડે કેશુડાને ઝાડવે!
રંગના જોઈશે કુંડા તારા લગનને માંડવે.
ખીલી પૂર બહાર વનવગડે પ્રિયા આવને!
વીણી ઢગલો કર્યો તારે કાજ પ્રિયા આવને.
- वात्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111782898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now