માણસ ની ઉપજ
પરિવાર સાથે હિલસ્ટેશન ફરવા જતા હતા.ગાડીમાં રમતા રમતા બાળક સુઈ ગયું.થોડા સમય પછી બાળકની આંખ ખુલી તો ત્યાં એને ઊંચા ઊંચા ડુંગરો દેખાયા એ જોઈને બાળક ઉછળી પડ્યું ને કહેવા લાગ્યું કે હિલ સ્ટેશન આવી ગયું, મમ્મીને જમણી બાજુ આંગળી ચીંધી કહેવા લાગ્યું જો મમ્મી જો ડુંગરા દેખાય છે. કેટલા બધા ડુંગરા છે આપણે ત્યાં જ જઈશું ને હે મમ્મી?
મમ્મી એ કહ્યું કે બેટા આતો કચરા ના ડુંગરા છે જે આપણા જેવા માણસો ની ઉપજ છે.
Rekha પટેલ