ઝાકળ ના ટીપા જેવી છું હું ,
સ્પર્શ મારો લાગણી ની ભીનાશ જેવો ,
પણ આપશો જો થોડોક પણ તાપ ,
તો થઈ જઈશ ઓઝલ બની ને ભાપ.

-Piyusha

Gujarati Shayri by Piyusha : 111782011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now