ઘણા કડવું બોલીને સબંધો બગાડે છે
અને ઘણાબધા અબોલા લઈને ..
ટૂંકમાં સબંધોની મજબૂતી શબ્દો પર નિર્ભર કરે છે..
શું બોલો છો અને કેવી રીતે બોલો છો..
અને હા
Listening (સાંભળવાનું) મહત્વ પણ ઓછું ના આંકતા..
પણ problem એ છે કે આપણને સાંભળવા કરતાં સંભળાવી દેવામાં વધારે રસ હોય છે..
-priten