Gujarati Quote in Quotes by Harsha Trivedi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' Aham Brahmasmi ' 'અહમ બ્રહ્માસ્મિ 'નો સાદો ને સરળ અર્થ એ થાય છે કે હું બ્રાહ્મણ છું . એનો ગુઢાર્થ ફક્ત બ્રાહ્મણ સમુદાય કે જ્ઞાતિ સુધી સીમિત નથી પણ અહીં હું શીખવાડવા આવી નથી.
હું ફક્ત પરશુરામ બ્રાહ્મણ ની વાત કરી રહી છું . જે કાળ રૂપ ધારણ કરી ને ક્ષત્રિયો ના અહંકાર નો નાશ કર્યો હતો.

Gujarati Quotes by Harsha Trivedi : 111773267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now