જ્યાં સુધી આપણે
મનોબળનો મુરબ્બો, ને
આત્મવિશ્વાસનું અથાણું થતા રોકી નહિ શકીએ,
ત્યાં સુધી આપણા જીવનમાં ખાસ કંઈજ થવાનું નથી.
થશે માત્ર એટલું જ કે, બસ એમજ,
" દુનિયામાં આવવાનું ને જવાનું "
મારી આ રચના, જુઓ યુટયુબ પર, તમને ચોક્કસ ગમશે.
https://youtu.be/KoGN5FVU6aQ