આજનાં દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં. આજનાં દિવસે સમગ્ર અયોધ્યાને દીવડાંથી ઝગમગવવામાં આવી હતી. જ્યારે શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજી અયોધ્યા પાછા ફર્યાં, ત્યારે અયોધ્યાવાસીઓમાં જે ખુશી હતી તેવી જ ખુશીઓ આપનાં અને મારાં જીવનમાં પણ આવે તેવી શુભકામનાઓ...🪔🪔🪔
નીચે ફોટોમાં શ્રી રામ ની જે રંગોળી છે તે મેં બનાવી છે. તમને તે કેવી લાગી તે કૉમેન્ટમાં જરૂર જણાવજો.