સુકો કચ્છ પાંજો, પાછો નવો નિરો થઈ વેયો.
વાળ જો વેલો, ઝાડ કે બખ વેજી વડો થઈ વયો.
ઘા પટ સે ધાલ્યુ કયેધુ, ગામજે પાદર જેડો થઈ વેયો.
નેવા ને નરીયા પુસી, છેલ્લા નાય, ને ધરીયા થઈ વેયા.
મથે આકાશ કારો, નિચે ધરા હરખાઈને નીલી થઈ વેઈ.
નર ચે ભલે ગુલાબ તુ આવે, કચ્છ કે નયા શ્વાસ ડેઈ વે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા