Quotes by રાયચંદ ગલચર _રાજવીર in Bitesapp read free

રાયચંદ ગલચર _રાજવીર

રાયચંદ ગલચર _રાજવીર

@galcharraychandgmail.com7157
(21)

મારું પ્રથમ પુસ્તક "રાજવીરનો રણકાર" પ્રકાશિત થયું. 😊🙏✍️✍️https://shopizen.app.link/hh6V5LHGWFb

ઢળતી સાંજે
આંખ ઉઘાડી જોયું,
શ્વાસ નહોતા.
✍️રાજવીર

હું જેના માટે લખુ છું એતો સુંદર જ છે.પણ એનાથી સુંદર મારો નિઃસ્વાર્થ પ્રેમ છે. જે હું એને ખબર વગર કરું છું.
રાયચંદ ગલચર -"રાજવીર".

Read More

પ્રેમ વિરહ ની વેદના લખું છું.
હું શબ્દો નહિ હકીકત લખું છું.........

તને તો યાદ કરવાની ફુરસદ નથી,
તારી યાદોની હું કહાની લખું છું.✍️
રાયચંદ ગલચર -"રાજવીર"

Read More

વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.

-રાયચંદ ગલચર _રાજવીર

🌺🌺હેપ્પી હોળી 🌺🌺

-રાયચંદ ગલચર _રાજવીર

પંખીની જેમ એક દિવસ ઉડી જાસુ,
સાથે વિતાવેલી પળો સમેટીને લઈ જાસુ,
ભીંજવીને તમારી આ સુંદર આંખો,
ફક્ત સોનેરી યાદો છોડીને
જાસુ.
🌼રાયચંદ ગલચર _રાજવીર

Read More

પ્રેમ આંખોથી નહિ પણ હૃદયથી જુવે છે તેથીજ પ્રેમના દેવ ને આંધળો કહે છે.

-રાયચંદ ગલચર _રાજવીર