🌹🙏🏻ચૈતન્ય 🙏🏻🌹
ચૈતન્ય એ સત્ય સ્વરૂપ છે જેનુ હોવા પણુ સહજ અને સદાય તથા સદાકાળ છે જ.
ચૈતન્ય શુદ્ધ સ્વરૂપને ઉત્પન્ન થવુ પડતુ નથી એ ઉત્પન્ન છે જ.
એટલે ચૈતન્ય શુદ્ધ સ્વરૂપમા કાઈ થયુ નથી અને થવાનુ પણ નથી એવુ જ્ઞાન થવું જોઈએ.
આપણુ સ્વરૂપ તો અખંડ અને અવિનાશી પણે નીત્ય છે જ
જેના આવાગમન પણ નથી.
🌹🙏🏻બ્રીજ 🙏🏻🌹