વાદળ બની ને અમે વરસી જાશુ,
જિંદગીની ઋતુ પુરી થાશે તો ચાલ્યા જાશુ. ....
તમને ભીંજવીને ભીતરમાં સ્નેહની સુવાસથી સણગારી
જાશુ.....
અમારા દિલની લાગણીઓની ભેટસોગાત
તમને આપીને
જાશુ.....
કયા કઈ લેવા હુ આવ્યો છું "યાદ "જીવનમાં,
એક તારો સાથ નિભાવવા આવ્યો છું હું આ
નગરમાં..... 💗💞💗lots of missing you j💞indagi "યાદ "