સહારો એટલે કે સદાય હ્રદય માં રહેતી હૂંફ, બધાને જરૂર છે એક સહારાની , ઘણી વખત જિંદગીના એવા પડાવમાં આપણે આવી જઈએ છે કે એ વખતે પણ પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર પડે છે. પરંતુ વધુ સહારાની જરૂર તો જે લોકો તૂટી ગયા છે !દિલમાં એક વેદના ભરેલી છે! અને જિંદગીમાં જેવો એકલા પડી ગયા છે! એમને વધારે સહારાની જરૂર છે, અને આ સહારો નજીકની વ્યક્તિ જ આપી શકે છે. પિતા એકલા હોય ત્યારે પુત્ર એક સહારા ની લાકડી બની શકે છે. માતા એકલા હોય ત્યારે દીકરી સહારાને એક લાકડી બની શકે છે. દરેકને લાકડી રૂપી સહારાની જરૂર પડે છે
-Bhanuben Prajapati