પૈસાથી મૂર્તિ ખરીદી શકાય,ભાગવાન નહિ.
પૈસાથી પથારી ખરીદી શકાય ,ઊંઘ નહિ.
પૈસાથી અન્ન ખરીદી શકાય. ,ભૂખ નહિ.
પૈસાથી પ્રકાશ કરી શકાય,નયન નહિ .
પૈસાથી દવા ખરીદી શકાય, સ્વાસ્થ્ય નહિ.
પૈસાથી પુસ્તક ખરીદી શકાય, જ્ઞાન નહીં.
પૈસાથી મેકઅપ ખરીદી શકાય ,સૌંદર્યને નહીં.
પૈસાથી કલમ ખરીદી શકાય લેખક નહિ.
પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય ,સેવા નહિ.
પૈસાથી મકાન ખરીદી શકાય,લાગણીઓ નહિ.
પૈસાથી હીરા, મોતી ખરીદી શકાય,પ્રેમ નહિ.
પૈસાથી બધું ખરીદાય પણ,માં -બાપ તો નહિ જ.
-Bhanuben Prajapati